ડીસા તાલુકાના વાસણા બનાસ નદીના પટમાં માં ખુલ્લી તલવાર ની માફક ખનીજ માફિયા બેફામ...

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બનાસકાંઠા અને રેતી નું ખનન એટલે કે બાપ નો બગીચો ખનીજ માફિયા કોઈ પણ ડર વગર કાયદા ની એસી તેસી કરી ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે ડીસા ના વાસના નદી ના પટ માં તો જાણે ખનીજ ચોરી ની હરીફાઈ લાગી હોય એમ ખનીજ ચોરી બિન્દાસ ખનીજ ચોરી કરી રહ્યા છે મોટા પ્રમાણ માં મોટી ખનીજ ચોરી મોટુ સેટીંગ સાથે થતી હોવાની ચર્ચા ચોરે અને ચોંટે છે ખનીજ માફિયા ખનીજ અધિકારી ઓ ને પોતાના ખિસ્સા માં રાખતા હોય એવો રુવાબ બતાવી રહ્યા છે લીક બાબતે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પરમિશન આબુ ની કાર્યક્રમ જૂનાગઢ માં હોય એવી સ્થિતી છે પરમિશન ની મૂળ જગ્યા છોડીને ખુલ્લેઆમ બીજે ખનન થઈ રહ્યા ની વાતો સામે આવી છે રોયલ્ટી વગર ઘણી ટ્રકો ખનીજ ચોરી નો માલ ખુલ્લેઆમ વહન કરી કરોડો નો ચૂનો સરકાર ને લગાવી રહ્યા છે ત્યારે અહીંયા સવાલો પણ એટલા જ ઉભા થયા છે 

 

રેત માફિયા ને આટલો છૂટો દોર કોને આપ્યો ?

ખનીજ માફિયા ને ખનીજ અધિકારી નો ડર ન રહેવાનું કારણ સુ?

આટલી મોટી ખનીજ ચોરી થતી હોય તો ખાણ ખનીજ વિભાગ થી છૂપું થોડું હશે..?

પત્રમ પુષ્પમ નો કેટલો પાવર કે આવા ખનીજ માફિયા પર કોઈ કાર્યવાહી જ નથી થતી..?