આવતીકાલે તા. 22.10.24 ના રોજ દાહોદ શહેરના ગોદિરોડ, ઝાલોદ રોડ, મિશન રોડ, ચાકલિયા ચોકડી, સિટી GIDC,જીવનદીપ, પોલિટેક્નિક વિસ્તાર વગેરે વિસ્તારનો વીજ પુરવઠો સવારના 08.00 થી બપોરે 02.00 કલાક સુધી* જરૂરી લાઈન મેન્ટેનન્સ માટે બંધ રહેશે જેની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી.

આવતીકાલે તા. 22.10.24 ના રોજ દાહોદ શહેરના * GIDC વિસ્તારનો વીજ પુરવઠો સવારના 8.00 થી બપોરે 02.00 કલાક સુધી* જરૂરી લાઈન મેન્ટેનન્સ માટે બંધ રહેશે જેની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી.