રાજુલા ખાતે બ્રહ્મ રાસોત્સવ સંપન્ન કરવામા આવ્યો.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રાજુલા ખાતે બ્રહ્મસમાજ યુવા સંગઠન દ્વારા બ્રહ્મ રાસોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓને ૧૫ વસ્તુઓથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બ્રહ્મ રાસોત્સવના છેલ્લા દિવસે સમાજની નાનાનાની વ્યક્તિથી લઈ તેમજ સમાજના તમામ શ્રેષ્ઠીઓ ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ત્યારે અંતિમ દિવસે ૧૦૦ મહિલાઓ અને ૧૦૦ બાળકોને ૧૫ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. અને નવ દિવસ સુધી ખેલૈયાઓ માતાજીના આરાધના ગરબાઓ રમી ઝૂમી ઉઠ્યા હતા. અંતિમ દિવસે આગેવાનો-અગ્રણીઓ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રહ્મ રાસોત્સવમાં બ્રહ્મસમાજ યુવા સંગઠન-રાજુલા કમિટી મેમ્બર 

દુષ્યંત ભટ્ટ, સાવન રાજ્યગુરુ જીગ્નેશભાઈ ઉપાધ્યાય, ભાર્ગવ વ્યાસ, અભિષેક જોશી, નીરવભાઈ જાની, અખિલ વ્યાસ, કૃણાલ રાવલ, માધવ ઠાકર, હર્ષ પંડ્યા, સચિન જોશી, પાર્થ વ્યાસ, આકાશ ભટ્ટ, ગીત ત્રિવેદી, ભાર્ગવ ઓઝા પ્રણવ ઓઝા તેમજ સલાહકાર સમિતિ પ્રફુલભાઈ રાજ્યગુરુ પરાગભાઇ વ્યાસ, નીરવભાઈ ભટ્ટ, ચિરાગભાઈ જોશી, કમલેશભાઈ વ્યાસ, મહેશભાઈ રાજ્યગુરુ, રાકેશભાઈ જોશી રવિભાઈ વડીયા દીપકભાઈ ત્રિવેદી, શશિભાઈ રાજ્યગુરુ (કવિ હેમાળવી), બ્રહ્મસમાજ યુવા સંગઠનના તમામ હોદેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.