કાલોલ નગરપાલિકાના માજી પ્રમુખ તેમજ સદસ્યતા અભિયાન ના ભાજપના જિલ્લા સહસંયોજક સૈફાલીબેન ઉપાધ્યાય દ્વારા કાલોલ ની કૃષ્ણ કુંજ સોસાયટીમાં શેરી ગરબામાં ઉપસ્થિત રહીને મા દુર્ગા સ્વરૂપ દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું નવરાત્રીના મહોત્સવમાં કન્યા પૂજન નું વિશેષ મહત્વ હોય છે સનાતન સંસ્કૃતિમાં દીકરીઓને માં સ્વરૂપ ગણવામાં આવે છે માજી પ્રમુખ દ્વારા દીકરીઓનુ વિધિવત રીતે પૂજન કરી માતા સ્વરૂપ ગણી ભેટ આપવામાં આવી હતી તેમજ દીકરીઓને કમજોર નહીં પણ સશક્ત અને પોતાનુ રક્ષણ કરી શકે તેવી બનાવવામાં આવે જેથી કરીને સમાજમાં જાગૃતિ આવે અને દીકરીઓની સલામતી નિશ્ચિત થાય તેવી અપીલ કરવામાં આવી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એક દેશી બનાવટની બંધુક સાથે આરોપીને પકડી પાડતી ઉના સર્વલન્સ સ્કોડ
જુનાગઢ રેન્જ મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી એન.બી. જાઝડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ...
કૃષિ મંત્રી રાઘવજી પટેલના ઘરે પહોંચે તે પહેલા પોલીસ દ્વારા અટકાયત
ભારતીય કિશાન સંઘ દ્વારા આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ના ધોલ નિવાસ સ્થાને સૌરાષ્ટ્ર કચ્છ ના ભારતીય...
फारूक अब्दुल्ला बोले- अमित शाह नेशनल कॉन्फ्रेंस से डरते हैं:हम घुसपैठिए नहीं
जम्मू-कश्मीर विधानसभा चुनाव के बीच पूर्व मुख्यमंत्री फारूक अब्दुल्ला ने अमित शाह पर निशाना साधा...
पश्चिम रेलवे क्षेत्रीय राजभाषा कार्यान्वयन समिति की बैठक में महाप्रबंधक (प्रभारी) द्वारा राजभाषा के अधिकाधिक प्रयोग पर बल।
फोटो कैप्शन: पश्चिम रेलवे के महाप्रबंधक (प्रभारी) श्री प्रकाश बुटानी मुंबई के चर्चगेट स्थित...
UPLETA ઉપલેટા પંથકમાં ચૂંટણીને લઈને ભાજપ પક્ષ સામે નારાજગી 16 11 2022
UPLETA ઉપલેટા પંથકમાં ચૂંટણીને લઈને ભાજપ પક્ષ સામે નારાજગી 16 11 2022