બનાસકાંઠા ના સરહદી વિસ્તાર માં ગાયો અને ગૌશાળા ના નામે ટ્રસ્ટ ના બેનર હેઠળ કાયદા ની એસીતેસી કરી ને ખુલ્લેઆમ માં કરોડો નો કારોબાર થઈ રહ્યો છે જેમાં લોકો ની છેતરામણી સાથે આસ્થા સાથે ગેમ રમાઈ રહી છે જે બાબત ને લઈ પાંજરાપોળ અને જાગૃત નાગરિકો એ આ બાબતે લેખિત અરજી ચેરિટી કમિશનર કલેકટર અને બનાસકાંઠા એસ પી ને કરાઈ હતી છતાં તંત્ર એ કડક કામગીરી ન કરતા આજે પણ ખુલ્લેઆમ ટિકિટ નું વહેંચાણ થઈ રહ્યું છે ભાજપ નો જ એક આગેવાન ડાયરો કરી રહ્યો છે જેમાં કરોડો ની હેરાફેરી ની ચર્ચા છે ઇન્કમ ટેક્ષ જો આ બાબતે તપાસ કરે તો કોરોડો નો કારોબાર નો પ્રદાફાસ્ટ થાય એમ છે જેમાં અનેક સન્માનીય સાધુ સંત પણ લાલચ માં આવી ડાયરો કરાવી રહ્યા છે જે લોકો ની આસ્થા પર ઠેસ પહોંચી છે ત્યારે સનાતન ધર્મ ને બદનામ થતો રોકવા માટે શરકારે અને ઉચ્ચ અધિકારી ઓ પણ પગલાં લેવા જરુરી બન્યા છે સૂત્રો દ્રારા માહિતી સામે આવી રહી છે કે રામપુરા ખાતે ડાયરા બાબતે તંત્ર કડક થઈ રહ્યું છે ત્યારે ભાજપ જિલ્લા આગેવાન પણ તંત્ર પર દબાણ કરી કરોડો ના કારોબાર કરવાની છૂટ આપી રહ્યા છે મોદી સરકાર હમેશા ભસ્ટાચાર મુક્ત ની વાતો કરે છે ત્યારે બનાસકાંઠા ભાજપ આગેવાનો ખુલ્લેઆમ પી એમ મોદી ના તર્ક ના જ ધજજીયા ઉડાવી રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે ચેરિટી કમિશનર આવા ડાયરા અને ડ્રો પર કેટલો અકુશ કરે છે કે પછી નોટિસ નોટિસ નો જ ખેલ રમશે એ તો આવનાર સમય જ બતાવશે

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं