પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના નારણપુરા ગામે ભાગરીયું ફળીયું નાગેશ્વરી મંદીર પાછળ રહેતા દિલીપભાઈ નરેન્દ્રસિહ રાઠોડ ડેપ્યુટી સરપંચ હાલ રહે ગોધરા ગઈ તા.૨/૧૦/૨૪ ના રોજ ગામ પંચાયતમાં ગામ સભા ની મીટીંગ હોવાથી દિલીપસિંહ નરેન્દ્રસિહ રાઠોડ ગામ સભાની મીટીંગ આવેલ અને મિટિંગ પુર્ણ કરી ગામમાં આવેલ તેમના મકાને ગયેલ અને સમી સાંજે ગોધરા જવા નીકળી ગયા હતા અને સવાર ના પોરે તેમના ફળિયામા રહેતા એક વ્યક્તિએ તેઓને ફોન કરી જણાવેલ કે તમારા મકાનના દરવાજા ખુલ્લા છે અને તમારા મકાનમાં ચોરી થઇ છે તેમ જણાવતા દિલીપભાઈ ગોધરાથી તેમના વતન નારણપુરા આવી ઘરમાં તપાસ કરતાં ઘરનો સામાન વેરવિખેર પડેલો હતો તિજોરી તોડેલી જોવા મળે હતી છોકરાની બાબરી મા અને કન્યાદાન મા આવેલ ભેટ સોગાદો જોવા મળી નહોતી સ્ટીલ , તાબા પીતળ કાસા ના વાસણો જોવા મળ્યા નહોતા જે આધારે દિલીપભાઈ દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કુલ મળી રુ 34700 મુદ્દામાલ અજાણ્યા ચોરો દ્વારા ચોરી કરેલ છે ફરિયાદના આધારે કાલોલ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Crude Price Fall Impact On Share Market |Morning Business News:क्या है देश दुनिया के बाजारों का हाल?
Crude Price Fall Impact On Share Market |Morning Business News:क्या है देश दुनिया के बाजारों का हाल?
Delhi Services Ordinance: 'इस बिल में आपको क्या अच्छा लगा?', समर्थन पर BJD और YSR कांग्रेस से चिदंबरम ने पूछा
दिल्ली, दिल्ली सेवा बिल को 1 अगस्त 2023 को गृह राज्यमंत्री नित्यानंद राय ने लोकसभा में पेश...
G20 Summit के लिए America ने भारत की प्रशंसा की : "विश्वास है कि यह सफल रहा"
G20 Summit के लिए America ने भारत की प्रशंसा की : "विश्वास है कि यह सफल रहा"
KIA Sonet Facelift SUV भारतीय बाजार में हुई पेश, बुकिंग के लिए देना होगा इतना अमाउंट
Kia Sonet Facelift SUV डीआरएल अब नीचे की ओर इसमें मिलता हैं इसका डिजाइन काफी दमदार है। इसमें नए...