"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સ્વચ્છતા ના આગ્રહી એવા શ્રી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં "સ્વચ્છતા શપથ" લેવામાં આવ્યા હતા. તેમજ નાગરિકોને સ્વચ્છતા ને સ્વભાવમાં વણી લઈને ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી ઉપસ્થિત સર્વેને "સ્વચ્છતા શપથ" લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Virat Kohli ने ठोके 220 रन, तोड़ा वर्ल्ड रिकॉर्ड, जानिए पारी की 5 बड़ी बातें
विराट कोहली का T20 वर्ल्ड कप 2022 में शानदार प्रदर्शन जारी है. विराट कोहली ने बांग्लादेश के खिलाफ...
विधान परिषद चुनाव को लेकर प्रत्याशियों की घोषणा की बीजेपी।
लखनऊ से खबर हैं,भाजपा ने उत्तर प्रदेश में, होने वाले विधान परिषद चुनाव के लिए। प्रत्याशियों की...
राहुल गांधी की हरियाणा विजय संकल्प यात्रा का दूसरा दिन:बोले- PPP मतलब परिवार परेशान पत्र; चुनाव में BJP की A, B और C टीम लगी
कांग्रेस नेता राहुल गांधी की दूसरे दिन की हरियाणा विजय संकल्प यात्रा जारी है। यात्रा सुबह करीब...
નરોલી ચેકપોસ્ટ ઉપર લવારા કરતા યુવક ઝડપાયો
નરોલી ચેકપોસ્ટ ઉપર લવારા કરતા યુવક ઝડપાયો
PM Modi Maharashtra Visit: महाराष्ट्र दौरे PM Modi, 35,000 करोड़ रुपये की परियोजनाओं की सौगात दी
PM Modi Maharashtra Visit: महाराष्ट्र दौरे PM Modi, 35,000 करोड़ रुपये की परियोजनाओं की सौगात दी