સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણ પલટો થતાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં થાનગઢ તાલુકાના મનડાસર અને રૂપાવટી ગામે વીજળી પડી હતી. સદનસીબે કોઈ માનવમૃત્યુ થયું ન હતું. પરંતુ વીજળી પડવાથી ૨ ભેંસ અને એક પાડીનું મૃત્યુ થયું હતું.થાનગઢ તાલુકા વિકાસ અધિકારીશ્રી જ્યોતિબેન બોરીચા દ્વારા સત્વરે તપાસ હાથ ધરી ભોગ બનેલા પશુ માલિકોને તાત્કાલિક સહાય ચૂકવી હતી. જેમાં ૦૨ ભેંશના રૂ. ૩૭,૫૦૦/- લેખે કુલ રૂ. ૭૫,૦૦૦/- તેમજ એક પાડીનાં રૂ. ૨૦,૦૦૦/- ચેકથી ચૂકવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારતમાં મંકિપોક્સથી થયું પહેલું મોત
ભારતમાં હાલમાં મંકિપોક્સના પાંચ કેસ છે. દેશમાં મંકિપોક્સથી સત્તાવાર રીતે તો કોઈ મોત જાહેર કરાયું...
છેલ્લાં 40 વર્ષથી લક્ષ્મીપૂજનની અનોખી
પરંપરા: જૂનાગઢના કોટેચા પરિવારના
પુરુષો ઘરની તમામ મહિલાઓની પૂજા
કરે છે, સ્ત્રીઓને જ લક્ષ્મી માતાનો
સાક્ષાત્ અવતાર માને છે
જૂનાગઢમાં કોટેચા પરિવાર દ્વારા છેલ્લાં 40
વર્ષથી દિવાળીના પાવન પર્વે લક્ષ્મીપૂજનના
દિવસે...
ওদালগুৰি টংলাৰ ৰেল ষ্টেচনত নিশা উত্তপ্ত পৰিস্থিতি।
দুই পক্ষৰ মাজত পচন্দ মাৰপিত ৫ জন লোক আহত ইয়াৰ ভিতৰত এজনৰ অৱস্থা সংকট জনক। উন্নত চিকিৎসাৰ বাবে...
अब WhatsApp में शेयर करें स्टिकर पैक, बेहद आसान है तरीका, यहां जानें स्टेप बाय स्टेप तरीका
WhatsApp समय-समय पर अपने यूजर्स के लिए नए-नए फीचर्स पेश करता रहता है। अब कंपनी ने स्टिकर पैक शेयर...
ભાજપના ઉમેદવારે જન સંપર્ક યોજ્યો.
માંડવી વિધાનસભા ભાજપના ઉમેદવારે જણાવ્યું હતું કે આજ રોજ મારા મતવિસ્તાર 157 માંડવી વિધાનસભાના...