સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણ પલટો થતાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં થાનગઢ તાલુકાના મનડાસર અને રૂપાવટી ગામે વીજળી પડી હતી. સદનસીબે કોઈ માનવમૃત્યુ થયું ન હતું. પરંતુ વીજળી પડવાથી ૨ ભેંસ અને એક પાડીનું મૃત્યુ થયું હતું.થાનગઢ તાલુકા વિકાસ અધિકારીશ્રી જ્યોતિબેન બોરીચા દ્વારા સત્વરે તપાસ હાથ ધરી ભોગ બનેલા પશુ માલિકોને તાત્કાલિક સહાય ચૂકવી હતી. જેમાં ૦૨ ભેંશના રૂ. ૩૭,૫૦૦/- લેખે કુલ રૂ. ૭૫,૦૦૦/- તેમજ એક પાડીનાં રૂ. ૨૦,૦૦૦/- ચેકથી ચૂકવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લો બોલો તૂટેલી મૃતિઓની આડમાં દારૂની હેરફેરી: માળીયા(મી) પોલીસે ૪૭૫૨ દારૂની બોટલ સાથે એકને દબોચ્યો
મોરબી જીલ્લામાં માટી, કોલસા, દવા વિગેરેની આડમાં દારૂની હેરફેરી કરવામાં આવતી હોવાનું અગાઉ અનેક વખત...
बूंदी में हुई चाकू बाजीकी घटना में पुलिस ने नाबालिक को किया निरुद्ध
बूंदी में हुई चाकू बाजीकी घटना में पुलिस ने नाबालिक को किया निरुद्ध
INDIA Alliance Meeting: Bihar में JDU ने 17 सीटों पर ठोका दावा, सुनें Nitish Kumar के मंत्री का बयान
INDIA Alliance Meeting: Bihar में JDU ने 17 सीटों पर ठोका दावा, सुनें Nitish Kumar के मंत्री का बयान
শিলা গোৱালাই লাভ কৰিলে চৰাইদেউ জিলাৰ শ্ৰেষ্ঠ স্বাস্থ্য কৰ্মীৰ বঁটা
শিলা গোৱালাই লাভ কৰিলে চৰাইদেউ জিলাৰ শ্ৰেষ্ঠ স্বাস্থ্য কৰ্মীৰ বঁটা