સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર - દૂધરેજ - વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા “ સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪“ પખવાડિયા અંતર્ગત “વોલ પેઈન્ટીંગ“ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા અને રાજપુતાના આર્ટ એન્ડ પેન્ટિંગ સ્ટુડીયોના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા કચેરીની દિવાલો ઉપર “સ્વચ્છ ભારત” તેમજ સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં આ અભિયાન અન્વયે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશની સાથે લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા તથા સ્વચ્છતામાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ઠેર ઠેર અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फळा येथे विजेचा तार तुटून बैलावर पडल्याने बैलांचा जागीच मृत्यू
प्रशासनाने सहानुभूती पुर्वक विचार करून आर्थिक मदत करण्याची नुकसान ग्रस्त शेतकऱ्यांची विनंती ...
Share Market LIVE Trading | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
Share Market LIVE Trading | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
‘Ranbir Kapoor holding Raha looks like a giant holding a puppy’, says Alia Bhatt
Alia Bhatt has opened about her and Ranbir Kapoor's bond with their baby daughter Raha...
કાલોલ ની સી. બી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ગરબા નું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થિનીઓ અને સ્ટાફે પરંપરાગત વસ્ત્રોમા ગરબા રમ્યા
કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ગુરૂવારના રોજ નવરાત્રી મહોત્સવ...
અગાઉ NDPSના ગુનામાં પકડાયેલ આરોપી,તેની પેડલર મહિલા તથા બીજા બે ઇસમને પકડી પાડતી SOG ક્રાઇમ બ્રાન્ચ
અગાઉ NDPSના ગુનામાં પકડાયેલ આરોપી,તેની પેડલર મહિલા તથા બીજા બે ઇસમને પકડી પાડતી SOG ક્રાઇમ બ્રાન્ચ