મીડિયા પ્લેયર અને વીડિયો સ્ટ્રીમિંગ સર્વર વીએલસી મીડિયા પ્લેયર (VLC media player) ને દેશમાં બેન કરી દેવામાં આવી છે.
VLC media player banned in India: મીડિયા પ્લેયર અને વીડિયો સ્ટ્રીમિંગ સર્વર વીએલસી મીડિયા પ્લેયર (VLC media player) ને દેશમાં બેન કરી દેવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, VideoLAN પ્રૉજેક્ટના વીએસલી મીડિયા પ્લેયર અને વેબસાઇટને સરકારે આઇટી અધિનિયમ , 2000 અંતર્ગત બેન કરી છે.