ગુજરાતમાં હવામાન વિભાગની ઠંડી-માવઠાને લઈ આગાહી, ઉત્તર અને મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા.રાજ્યમાં ઠંડી-માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી.અમદાવાદ,ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના.24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.29 જાન્યુઆરી રાતથી ફરી ઠંડીનું જોર વધશે.ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર અને ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં...બનાસકાંઠા...પાટણ અને અરવલ્લી,ખેડા તેમજ આણંદ જિલ્લામાં વરસાદ પડી શકે છે.મહત્વનું છે કે,આગામી 24 કલાક દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं