મોયણી નદી મા નવા નીર આવતા ગામ લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સરસ્વતી ૧૬

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામે થી પસાર થતી મોયણી નદી વર્ષોથી કોરી ઘાકોર પડેલી મોયણી નદીમાં નવા નીર આવેલ છે તેમજ બે દિવસ થી લગાતાર વરસાદ પડવાથી નદીમા નવા નીર આવતા ખેડૂતો અને ગામ લોકો મા ખૂશી નો માહોલ જોવા મળી રહ્યો છે મોયણી નદી મા એક રેલો પાણીનો વહેતો હોવાથી કુવાઓમાં પાણીના તળ ઉંચા આવવાની આશા ખેડૂતોમાં બંધાઈ રહી છે તેમજ એક બાજુ વરસાદ બંધ થવાનુ નામ પણ લેતો નથી તેથી ખેડૂતોને ખેતરોમાં વરસાદ ના પાણી ભરાઈ જતાં વાવેતર નો વરાપ કરી શકતા નથી તેના કારણે ખેડૂતો ને આ વખતે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે તેના કારણે ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તેમજ "કભી ખુશી કભી ગમ" જેવો માહોલ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે.