મોંઘવારી ઘટવાનું નામ નથી લેતી, ત્યાં નાગરિકોને મોંઘવારી નો વધુ એક ડામ સહન કરવાનો વારો આવ્યો છે, અમુલ દૂધ ના ભાવમાં લિટરદીઠ રૂ.2 નો વધારો સહન કરવાનો વારો આવ્યો છે , આ નવો ભાવ આવતીકાલે 17/8/22 થી અમલમાં આવી જશે, નવા લિટર દીઠ દૂધ ના ભાવ
*500 મિલિ અમુલ ગોલ્ડનો ભાવ 31 રૂપિયા.
*500 મિલિ અમુલ તાઝાનો ભાવ 25 રૂપિયા.
*500 મિલિઅમુલ શક્તિ નો ભાવ 28 રૂપિયા.
અમૂલ, જે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળ આવે છે, દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતી કંપનીએ દૂધના ઉત્પાદન અને સંચાલનના એકંદર ખર્ચમાં વધારાને કારણે ભાવમાં વધારો કર્યો છે.
અમૂલ, જે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળ આવે છે, દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતી કંપનીએ દૂધના ઉત્પાદન અને સંચાલનના એકંદર ખર્ચમાં વધારાને કારણે ભાવમાં વધારો કર્યો છે.GCMMF એ અમદાવાદ અને ગુજરાત, દિલ્હી NCR, પશ્ચિમ બંગાળ, મુંબઈ અને અન્ય તમામ બજારો જ્યાં અમૂલ દૂધ વેચાય છે ત્યાંના બજારોમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કરવાનો નિર્ણય લીધો છે," આણંદ-મુખ્ય મથક ફેડરેશને જણાવ્યું હતું.
રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર