ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા હેલ્થ કચેરી દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કેમ્પમાં ૩૨૦ જેટલી સગર્ભા માતાની નિ:શુલ્ક તબીબી તપાસ કરવામાં આવી...