કાલોલ તાલુકાના વેજલપુરમાં આવેલા મોટા પરા વિસ્તારમાં અચાનક કાળોતરો સાપ બાઇક માં ભરાતા તેની જાણ બાઇક ના માલિક ને થતાં તાત્કાલિક ધોરણે તેમને રાતના સાડા અગિયાર વાગ્યાના અરસામાં બાઇક માલિક દ્વારા જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલનો ટેલીફોનીક સંપર્ક કરીને જણાવ્યું હતું કે એક બાઈક માં સાપ ભરાય ગયો છે ત્યારે જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલ તાત્કાલિક ત્યાં પોહચી ને ત્યાં જઈને જોતા બાઇક માં કાળોતરો સાપ ભરાયો હોય તે કાળોતરા સાપના ઝેર વિશે અને તે કરડે તો તેની શું અસર થાય તેની સમજ આપતા જીવદયાપ્રેમી તુષારભાઈ પટેલે જણાવ્યું હતું કે કે આ સાપ રાત્રિ દરમ્યાન બહુ સક્રિય હોય છે.ને સાપ કરડે તે જ્ગ્યા પર મચ્છર કરડે તેવું મહેસુસ થાય છે અને તરત કોઈ લક્ષણ જણાતાં નથી.પેહલા ૧૫ મિનિટ માં આંખો રોશની છીનવી લે છે ત્યારબાદ ની બીજી ૧૫ મિનિટ માં માણસ ને કોમા ની સ્થિતીમાં નાખી દે છે અને આ સાપ ચોમાસા માં જ વધુ જોવા મળે છે જ્યારે આ સાપ કરડવાના બનાવો વધુ ઘરમાં બને છે અને જમીન પર સૂતા હોય ત્યારે બને છે ત્યારે આ સાપ નેયુરોટોક્સિન નામ નું ઝેર છોડે છે અને આ સાપ બેથી પાંચ ફૂટ સુધી ની લંબાઈ નો જ હોય છે.જેની સચોટ કાળોતરા સાપ વિશે માહિતી આપી હતી ત્યાર બાદ આખી મોટરસાયકલ ખોલીને ને કાળોતરા સાપ ને પકડીને ખુલ્લા જંગલ માં છોડી મૂકવામાં આવ્યો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विस्थापित हिन्दू पुनर्वास बोर्ड' के गठन की मांग:पुष्पेन्द्र कुलश्रेष्ठ बोले- पाकिस्तान और बांग्लादेश ही नहीं, विश्व भर में हिन्दू की सुरक्षा के लिए काम करे सरकार
शनिवार को राजस्थान इंटरनेशनल सेंटर में ‘हिन्दू आक्रोश दिवस’ मनाया गया। जो निमित्तेकम...
લવ જેહાદનો કિસ્સો બનતાં પરિવાર સાથે પોલીસ પણ આરોપીઓને શોધવા માટે દોડતી થઈ
લવ જેહાદનો કિસ્સો બનતાં પરિવાર સાથે પોલીસ પણ આરોપીઓને શોધવા માટે દોડતી થઈ ગઈ છે. શહેરના...
BEST KILL MOMENT IN GARENA FREE FIRE
BEST KILL MOMENT IN GARENA FREE FIRE
Sky high win कंपनी के डायरेक्टर सहित 2 गिरफ्तार
कोटा
SKY HIGH WIN कम्पनी डायरेक्टर सहित 2 आरोपी गिरफ्तार st
करोड़ों रुपए की ठगी के मामले...
Riiaka Namesha Wahlang - A local talent of Shillong with amazing voice
Riiaka Namesha Wahlang - A local talent of Shillong with amazing voice