દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં ઉત્તરપ્રદેશનો એક પરિવાર પોતાના વતન ગયા હતાં ત્યારે દાહોદ મુકામે, ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા 9879106469 ) તેઓના ઘરે પોતાનો ૧૯ વર્ષિય પુત્ર મુસાબભાઈ અંસારી પોતાના ઘરે એકલો હતો ત્યારે અજાણ્યા ઈસમોએ કોઈક અદાવત કે કોઈક કારણોસર ૧૯ વર્ષિય મુસાબભાઈને તેના ઘરમાંજ મોતને ઘાટ ઉતારી અજાણ્યા હત્યારાઓ ફરાર થઈ ગયાં હતાં. ઘટનાને પગલે દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસ, એલસીબી પોલીસ, એસઓજી પોલીસને થતાં તમામ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મુસાબભાઈની હત્યા કરી અજાણ્યા હત્યારાઓએ યુવકને રૂમમાં બંધ કરી ફરાર થઈ ગયાં હતાં. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, યુવક અભ્યાસની સાથે સાથે પીઓપીનું કામ પણ કરતો હતો ત્યારે પોલીસે યુવકના મૃતદેહને નજીકના દવાખાને મોકલી આપી હત્યારાઓનું પગેરૂ મેળવા માટે ચક્રોગતિમાન કર્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
A Tale of Combating Telling Challenges
Tarun Chugh's book, "Modi’s Governance Triumph: Reshaping India’s Path to Prosperity"...
केरल के पटाखा गोदाम में भीषण विस्फोट, चार लोग घायल; मामले की जांच जारी
केरल के बंदरगाह शहर त्रिपुनिथुरा में एक पटाखा गोदाम में हुए विस्फोट में चार लोग गंभीर रूप से झुलस...
Karnataka State Stakeholder meet for Inclusion, Equity and Accessibility Organised by Sense India Bengaluru
December 19, 2024
Karnataka State Stakeholder meet for Inclusion, Equity and Accessibility...
ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಅವರನ್ನು ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯನ್ನಾಗಿ ನೇಮಿಸಬೇಕೆಂದು 'ವಿಶ್ವಜ್ಞಾನಿ ಡಾ|| ಬಿ.ಆರ್. ಅಂಬೇಡ್ಕರ್ ರಾಜ್ಯ ಹೋರಾಟ ಸೇನೆ'ಯ ಸಂಸ್ಥಾಪಕ ಅಧ್ಯಕ್ಷರಾದ ಸುಮಾ ಬಸವಲಿಂಗಯ್ಯ ಅವರು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 27, 2025
ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಅವರನ್ನು ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯನ್ನಾಗಿ ನೇಮಿಸಬೇಕೆಂದು...