ધી. એમ.જી.એસ. હાઇસ્કુલ ના પ્રાથમિક વિભાગના કુલ બે પ્રોજેક્ટ ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં અલીન્દ્રા ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જે નામે "માસિક ધર્મ : સત્ય અને અંધશ્રદ્ધા" તેમજ "વિવિધ આકારો અને તેના ખૂણાઓની સમજ" એમ બંને પ્રોજેક્ટ ક્લસ્ટર કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ પ્રોજેક્ટના પ્રસ્તુત કરતા બાળ વૈજ્ઞાનિકો નામે પરમાર સાક્ષી, પરમાર અવની,પરમાર શૌર્યવાન સિંહ અને શાહ પ્રિન્સ તમામને ખૂબ ખૂબ અભિનંદન તેમજ આ બંને પ્રોજેક્ટના માર્ગદર્શક શિક્ષક જે.એમ.સિંધવ ને પણ કાલોલ કેળવણી પ્રચારક મંડળ અને સમગ્ર સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવે છે અહીં નોંધનીય છે કે આ શાળાના બંને પ્રોજેક્ટને હવે તાલુકા કક્ષાએ રજૂ કરવામા આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बून्दी की प्रतिभाओं ने अलग-अलग विधाओं में अपनी कला का किया श्रेष्ठ प्रदर्शन
बून्दी की प्रतिभाओं ने अलग-अलग विधाओं में अपनी कला का किया श्रेष्ठ प्रदर्शन
शिक्षा विभाग द्वारा...
ડીસા : દુકાનમાં હવા ભરવાની ટાંકી ફાટતા અફડાતફડી સર્જાઈ...
ડીસા : દુકાનમાં હવા ભરવાની ટાંકી ફાટતા અફડાતફડી સર્જાઈ...
ફ્રાન્સના ત્રણ રાફેલ વિમાન ભારતની ધરતી પર ઉતર્યા
ફ્રેન્ચ વાયુસેનાના ત્રણ રાફેલ વિમાન તમિલનાડુના સુલુરમાં ભારતીય વાયુસેનાના બેઝ પર ઉતર્યા. 2018...
બનાસ નદી: બનાસકાંઠા અને પાટણ જિલ્લા ને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો
બનાસ નદી: બનાસકાંઠા અને પાટણ જિલ્લા ને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો