ધી. એમ.જી.એસ. હાઇસ્કુલ ના પ્રાથમિક વિભાગના કુલ બે પ્રોજેક્ટ ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં અલીન્દ્રા ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જે નામે "માસિક ધર્મ : સત્ય અને અંધશ્રદ્ધા" તેમજ "વિવિધ આકારો અને તેના ખૂણાઓની સમજ" એમ બંને પ્રોજેક્ટ ક્લસ્ટર કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ પ્રોજેક્ટના પ્રસ્તુત કરતા બાળ વૈજ્ઞાનિકો નામે પરમાર સાક્ષી, પરમાર અવની,પરમાર શૌર્યવાન સિંહ અને શાહ પ્રિન્સ તમામને ખૂબ ખૂબ અભિનંદન તેમજ આ બંને પ્રોજેક્ટના માર્ગદર્શક શિક્ષક જે.એમ.સિંધવ ને પણ કાલોલ કેળવણી પ્રચારક મંડળ અને સમગ્ર સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવે છે અહીં નોંધનીય છે કે આ શાળાના બંને પ્રોજેક્ટને હવે તાલુકા કક્ષાએ રજૂ કરવામા આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধেমাজিৰ খোৱাপানীৰ প্লাণ্টত প্ৰশাসনৰ তলা
ধেমাজি প্ৰশাসনৰ দুটাকৈ খোৱাপানী প্লাণ্টত প্ৰসাসনৰ তলা ৷ কালি জিলা প্ৰশাসনে...
AMBAJI/અંબાજી મેળામાં દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારનું વહીવટીતંત્ર દ્વારા આયોજન કરાયું- કલેક્ટરશ્રી આનંદ પટેલ..
અંબાજી મેળામાં દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારનું વહીવટીતંત્ર દ્વારા આયોજન...
इसे खाते ही शरीर का वजन तेजी से बढ़ने लगेगा/दुबले पतले लोग इसे जरूर अपनाएं/ वजन बढ़ाये - Health Tips
इसे खाते ही शरीर का वजन तेजी से बढ़ने लगेगा/दुबले पतले लोग इसे जरूर अपनाएं/ वजन बढ़ाये - Health Tips
Shatak Aaj Tak: देश भर की 100 बड़ी खबरें |Bhopal Air Show | Indian Air Force | PM Modi |India Canada
Shatak Aaj Tak: देश भर की 100 बड़ी खबरें |Bhopal Air Show | Indian Air Force | PM Modi |India Canada