અંબાજી બ્રેકિંગ...

અંબાજી નજીક પાંસા ખાતે આવ્યો અજગર...

અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ..

અંદાજે 10 ફૂટ જેટલો લાંબો અજગર આવતા લોકોએ સ્નેકકેચરને જાણ કરી...

અંબાજીના જાણીતા સ્નેકકેચર સાગર બારોટ અને કમલેશ સાંખલાએ અજગરનું કર્યું...

અંબાજી વિસ્તારમાં ભાદરવી મેળા પહેલા રીંછ અને હવે અજગરનું રેસ્ક્યુ કરાયું..

અંબાજી વિસ્તારમાં જંગલી પ્રાણી અને જાનવર આવતા લોકોમાં દહેશત...

કોઈ ઘટના સર્જાય તે પહેલા મળી અજગરને રેસ્ક્યુ કરવામાં સફળતા...

ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા...

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી