સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ.તે દરમ્યાન એલસીબી ટીમને મળેલ બાતમીના આધારે સાયલા પોલીસના સીતાગઢની સીમમાં જાહેરમાં પતા ટીંચતા શખ્સો પાસેથી રૂા.69,500 અને 7 મોબાઇલ રૂા.27 હજાર મળી કુલ મુદામાલ રૂા.96500 સાથે પકડી પાડી આરોપી વિરુધ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.જુગારમાં ઝડપાયેલા આરોપી અનીલ બેચરભાઇ દેેત્રોજા-રહે. સીતાગઢ, સાયલા, હર્ષદ નિદેશ થરેસા-રહે. સીતાગઢ, સાયલા, વિપુલ બેચર દેત્રોજા-રહે. સીતાગઢ, સાયલા, મહેશ બચુભાઇ બોહકીયા-રહે. સીતાગઢ, સાયલા, હર્ષદ ભોપાભાઇ વાઘોરીળીયા-રહે. ગુંગલીયાણા, થાન, બુધાભાઇ વાઘોરીળીયા-રહે. ગુંગલીયાણા, થાન, દિવ્યરાજ ભીખુભાઇ ખાચર-રહે. ચોરવિરા-થાન, નારુભાઇ ગેલા દેત્રોજા-રહે. સીતાગઢ, સાયલા, રણજીત વિનુભાઇ બોહકીયા-રહે. ગુંગલીયાણા, થાનને ઝડપી પાડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra: Nitesh Rane के मुस्लिम विरोधी बयान पर सियासत, अल्पसंख्यक समाज के नेता ने लिखी चिट्ठी
Maharashtra: Nitesh Rane के मुस्लिम विरोधी बयान पर सियासत, अल्पसंख्यक समाज के नेता ने लिखी चिट्ठी
Biparjoy Cyclone Updates: तूफान के तेवर, तेज हवा से टूटा Dwarkadhish Temple का शिखर ध्वज
Biparjoy Cyclone Updates: तूफान के तेवर, तेज हवा से टूटा Dwarkadhish Temple का शिखर ध्वज