ધ્રાંગધ્રા તાલુકાના નારિચણા ગામની સીમ વિસ્તારમાં કોઠાના માર્ગે તાલુકા પોલીસ હેડ કોસ્ટેબલ અનિરુદ્ધસિંહ, અશ્વિનભાઈ રાઠોડ, બીપીનભાઈ,ગેલેશભાઈ,સ્ટાફ દ્વારા રેડ પડી નારીચાણા ગામની સીમમાં જુગાર રમતા ગૌતમભાઈ મનસુખભાઈ પટેલ, નીતિનભાઈ ભરતભાઈ કોળી, સુરેશભાઈ શંકરભાઈ કોળી, રાહુલભાઈ હેમંતભાઈ કોળી, રહે તમામ નારીચણા ગામ વાળા ને જુગાર રમતા 56,900 ના મુદ્દામાલ સાથે ચાર ઈસમ ને ઝડપી પાડી તાલુકો પોલીસે જુગારધારો નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા માર્કેટયાર્ડમાં ચૂંટણી યોજાઇ
ઉત્તર ગુજરાતમાં બીજા નંબરનું સ્થાન ધરાવતી ડીસા માર્કેટયાર્ડ સંચાલક મંડળના વેપારી વિભાગના ચાર અને...
આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર પ્રચાર સરુ
આમ આદમમી ના પ્રદેશ નેતા પ્રવીણ રામ દ્રારા આજે ડોર ટુ ડોર પ્રાચાર અભીયાન હાથ ધરવામાં આવ્યું છે...
અકસ્માતની ઘટના થઈ cctv માં કેદ..
અકસ્માતની ઘટના થઈ cctv માં કેદ..
5G Users In India: 4G यूजर की तुलना में 3.6 गुना अधिक डेटा की खपत कर रहे हैं 5जी यूजर
5G Users In India नोकिया की मोबाइल ब्रांडबैंड इंडेक्स रिपोर्ट के अनुसार 2023 में कुल डेटा ट्रैफिक...
তিনিচুকীয়াৰ নৱনিযুক্ত আৰক্ষী অধীক্ষক গৌৰৱ অভিজিত দিলিপে পদযাত্ৰা কৰি পৰিদৰ্শন কৰে তিনিচুকীয়া চহৰ
তিনিচুকীয়াৰ নৱনিযুক্ত আৰক্ষী অধীক্ষক গৌৰৱ অভিজিত দিলিপে পদযাত্ৰা কৰি পৰিদৰ্শন কৰে তিনিচুকীয়া চহৰ