રિપોર્ટ . લતીફ સુમરા
આજ રોજ 5 સપ્ટેમ્બર ના રોજ અંજલિ બ્યુટી કેર દ્વારા ખાતે શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર બ્યુટી પાર્લર ના કોર્ષ શીખવા આવતા વિદ્યાર્થીઓ એ શિક્ષક દિવસ ઉજવણી કરવામાં આવી હતી જેમાં દીપિકાબેન હેમજીભાઈ નાઈ શિક્ષક બની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તમામ માર્ગદર્શન અંજલી બ્યૂટી કેર સંચાલન દ્વારા કરવામાં આવ્યું હતું