બ્રેકિંગ અંબાજી

યાત્રાધામ અંબાજી ગબ્બર પર્વત ખાતે ફરીથી રીંછ આવ્યું

લોકોના ટોળેટોળા એકઠા થયા

ભાદરવી મહાકુંભમાં ભક્તોની સુરક્ષા સામે સવાલ 

મોટી સંખ્યામાં લોકો ગબ્બર ઉતરવાના રસ્તા ઉપર એકઠા થયા

શેષનાગની ગુફા થી ભૈરવજી મંદિર વચ્ચે રીંછ ના આંટાફેરા 

છેલ્લા 21 દિવસમાં ગબ્બર ખાતે ચાર વખત રીંછ દેખાયું 

14 ઓગસ્ટ, 15 ઓગસ્ટ, 5 સપ્ટેમ્બર અને આજે છ સપ્ટેમ્બરે રીંછ દેખાયું 

અંધારાના સમયમાં રીંછ ગબ્બર આસપાસ આટા ફેરા કરતા જોવા મળ્યું 

ખુલ્લા જંગલ વિસ્તારમાં રીંછ વસવાટ કરે છે તાત્કાલિક ધોરણે રીંછ પકડવું જરૂરી

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી