ચોટીલા શહેરના બસ સ્ટેન્ડ રોડ પર વર્ષ ૨૦૧૭માં બે પિતરાઈ ભાઈઓ ઈકબાલ યુસુફ હમીરકા અને અકરમ સોકત હમીરકા વચ્ચે વડીલોપાર્જીત મિલ્કત બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં મામલો ઉગ્ર બનતા અકરમે ઈકબાલ પર છરીના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન રાજકોટ હોસ્પીટલ ખાતે ઈકબાલનું મોત નીપજ્યું હતું. જે અંગે ચોટીલા પોલીસ મથકે ફરિયાદના આધારે પોલીસે આરોપી અકરમને ઝડપી પાડયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જે અંગેનો કેસ ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવાઓના આધારે સુરેન્દ્રનગર એડીશ્નલ સેશન્સ જજ એન.જી.શાહ દ્વારા હત્યાનીપજાવનાર અકરમ સોકત હમીરકાને આજીવન કેદની સજા ફટકારી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Acupressure | 1 Point For Glow | Vibhuti Arora
Acupressure | 1 Point For Glow | Vibhuti Arora
OnePlus 12 ने AnTuTu बेंचमार्क में दिखाया दम, लॉन्च से पहले जानें कैसी होगी इस स्मार्टफोन की परफॉर्मेंस
OnePlus ने बताया है कि वनप्लस 12 ने AnTuTu v10 बेंचमार्क पर प्रभावशाली 2333033 अंक हासिल किए हैं।...
Karnataka: दस्तावेज दिखाते हुए सीएम सिद्धारमैया बोले- MUDA के तहत कोई घोटाला नहीं हुआ, भाजपा-जेडीएस कर रहे गुमराह
बेंगलुरु। कर्नाटक के मुख्यमंत्री सिद्धारमैया ने शुक्रवार को यह साबित करने के लिए दस्तावेजी...
শিৱসাগৰ যুৱদলৰ প্ৰেক্ষাগৃহত জিলা প্ৰশাসনৰ উদ্যোগত এডভাণ্টেজ অসম ২.০সন্মিলন অনুষ্ঠিত।
অসম চৰকাৰৰ মন্ত্ৰী তথা শিৱসাগৰ জিলাৰ অভিভাৱক মন্ত্ৰী ৰনোজ পেগু উপস্থিত থাকে জিলাপ্ৰশাসনৰ এই...