આઝાદીના અમૃત મહોત્સવને પ્રજાલક્ષી બનાવવાના ઉદ્દેશ્યથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 15મી ઓગસ્ટના રોજ આંકલાવ તાલુકાના ખડોલ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.પર્યાવરણની જાળવણીને લગતા આ કાર્યક્રમમાં જે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમણે આ વૃક્ષોનું જતન દીકરાની જેમ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે આશાદીપના ડાયરેક્ટર ફાધર જોન કેનેડી, સ્ટાફ, ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ તથા ઉડાડવા પર પ્રતિબંધ
અર્બન મેટ્રો, ભુજ
આગામી તા.૧૪મી જાન્યુઆરી-૨૦૨૩ના...
આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને સિસોદિયા આજે ગુજરાત આવશે , શિક્ષણ અને આરોગ્યની ખાતરી આપશે
એક તરફ કેન્દ્રીય તપાસ એજન્સીઓ આમ આદમી પાર્ટીના નેતાઓ પર નજર રાખી રહી છે તો બીજી તરફ પાર્ટી ગુજરાત...
માર્કેટયાર્ડ છ દિવસ સુધી બંધ રહેશે | નિર્ણય
માર્કેટયાર્ડ છ દિવસ સુધી બંધ રહેશે | નિર્ણય
UP Politics: पश्चिमी यूपी को अलग राज्य बनाने की मांग, भिड़े BJP के 2 नेता |Sanjeev Baliyan | Latest
UP Politics: पश्चिमी यूपी को अलग राज्य बनाने की मांग, भिड़े BJP के 2 नेता |Sanjeev Baliyan | Latest