આજ રોજ પેમપુર સબ સેન્ટર પીપોદર ગામે આંગણવાડી મા 6 માસ 2 વષૅ ના બાળક ને ઉપરી આહાર બાળક ની ઉમર પ્રમાણે તે દિવસ કેટલુ અને કેટલી વખત ઉપર નો આહાર અને ધાત્રી માતા નેસમજણ આપી અને કુપોષણ વિશે સમજણ આપી