ઑગસ્ટ મહિના ની 9 તારીખ થી લઈને 15 તારીખ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ આખા દેશ મા યોજાઈ રહ્યા છે તયારે આજે થરાદ તાલુકા ના ભોરોલ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડી વાસ ખાતે તિરંગા રેલી નું આયોજન તેમજ વિવિધ પ્રવુતિઓ કરવામાં આવી હતી જેમાં ગામ મા થી મોટી સંખ્યામાં આગેવાનો તેમજ વડીલો વિદ્યાર્થીઓ સાથે રેલીમાં જોડાયા હતા જેમાં ગણેસાજી ગોહિલ. દેવિદાનજી ગઢવી. રામજીભાઈ ચૌહાણ. નારણભાઈ પટેલ. દોલભાઈ પટેલ. રામજીભાઈ મિસ્ત્રી . કેસરાજી સુથાર.રાણાજી ગોહિલ તેમજ શાળા ના ઇન્ચાર્જ આચાર્ય શ્રી છગનભાઇ દેસાઈ તેમજ ચરણવાસ પ્રા. શાળા ના આચાર્ય પી. ટી. નાઈ સહિત સ્ટાફ ગણ અને ગામ ના યુવાન મિત્રો તેમજ વડીલો દેશ ભક્તિ ના આ કાર્યક્રમ મા સહભાગી બન્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઢોકળવા ગામે યુવાનની લાશ મળતાં તપાસમાં પ્રેમ સંબંધ બાબતે યુવાનની હત્યા થયાનુ બહાર આવ્યુ
ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે યુવાનની 6 શખ્સોએ એકસંપ કરી સાલ ઓઢાડી ગળે ટુંટો આપી હત્યા કરી...
মৰাণহাটত কলা উৎসৱ-২০২৩ সম্পৰ্কত কলামন্দিৰ পৰিচালনা সমিতিৰ সংবাদ মেল সম্বোধন।
চৰাইদেউ জিলাৰ মৰাণহাটত অৱস্থিত কলা কৃষ্টি চৰ্চাৰ অগ্ৰণী অনুষ্ঠান কলামন্দিৰত আজি ২০২৩ বৰ্ষৰ সংবাদ...
Nothing Phone (3): नथिंग के अपकमिंग फोन में होगा iPhone 15 Pro जैसा एक्शन बटन! सीईओ Carl Pei ने शेयर की फोटो
Nothing ब्रांड जल्द नया स्मार्टफोन लॉन्च कर सकता है। कंपनी के सीईओ Carl Pei ने सोशल मीडिया पर एक...
মৰাণৰ ৰাণীপথত ভয়ানক পথ দুৰ্ঘটনা, দুজনৰ অৱস্থা সংকটজনক
মৰাণৰ ৰাণীপথত ভয়ানক পথ দুৰ্ঘটনা, দুজনৰ অৱস্থা সংকটজনক