કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ ને ઉપલા અધિકારી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલ કે તારીખ ૮/૮/૨૦૨૪ ના રોજ ૧૬/૩૦ થી ૧૭/૩૦ કલ્લાકે જાહેર સ્થળો ઉપર હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો ઉપર તિરંગા નું વિતરણ કરવાનું હોય અને હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવાનો હોય જેથી તે મુજબ કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા જાહેર માર્ગ ઉપર હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજ્યો હતો અને બાઈક ચાલકો તેમજ ફોર વહીલ (કાર) ચાલકો તેમજ તમામ અન્ય વાહન ચાલકો ને તિરંગા ઓનું વિતરણ કરી કાર્યક્રમ યોજયો હતો જેમાં કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ સાહેબ તેમજ કાલોલ પોલીસ સ્ટાફ દ્વારા તમામ વાહન ચાલકો ને તિરંગા ઓનું વિતરણ કરતા તમામ વાહન ચાલકો માં ખુશી જોવા મળી હતી અને કાલોલ પોલીસ સ્ટેશન ના પી આઈ આર ડી ભરવાડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অখিল ভাৰতীয় বিদ্যাৰ্থী পৰিষদৰ প্ৰতিবাদত কপিল মঙলদৈ
অখিল ভাৰতীয় বিদ্যাৰ্থী পৰিষদৰ প্ৰতিবাদত কপিল মঙলদৈ ৷মন্ত্ৰী জয়ন্ত মল্ল বৰুৱা মঙলদৈ উপায়ুক্ত...
*सावळी बु. येथे शेळीपालन प्रशिक्षणाला उत्स्फूर्त प्रतिसाद*
जनता न्यूज चॅनल प्रतिनिधी माबुद खान
जिंतूर: तालुक्यातील सावळी बु. येथे स्टेट बँक ऑफ इंडियाच्या...
राजस्थान विधानसभा का दूसरा सत्र 3 जुलाई से, इस दिन पेश होगा वित्त वर्ष 2024-25 का बजट
भजनलाल सरकार का 16वीं विधानसभा का दूसरा सत्र 3 जुलाई को शुरू हो रहा है। राज्यपाल कलराज मिश्र ने...