- ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર પ્રસ્થાપિત બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા આજે 15મી ઓગસ્ટ 76 માં સ્વતંત્રતા ના પાવન પર્વ પર રાષ્ટ્રધ્વજ અનોખી રીતે ફર કાવવા માં આવ્યો હતો પ્રથમ સ્થભ પર અને બીજું ગુજકોસ્ટ દ્વારા પ્રથત થયેલ ઇનોવેશન કીટ માં આવેલ ડ્રોન દ્વારા કરવા માં આવેલ હતું પ્રથમ પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે અને ત્યાર બાદ કોમન પ્લોટ,ઉદયનગર સોસાયટીમાં કરવા આવ્યું હતું જેમાં 500 જેટલા ભારતીયઓ એ ભાગ લીધો હતો .તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ છે