કાછીયાવાડ યુવક મંડળ આયોજીત ગણેશ ઉત્સવ મા રવિવારે રાત્રે અન્નકૂટ ના દર્શન પ્રસંગે કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને પંચમહાલ સાંસદ રાજપાલ જાદવ ઊપસ્થિત રહ્યા હતા અને ભગવાન ના દર્શન કર્યા હતા આ પ્રસંગે શહેર પ્રમુખ ગૌરાંગ દરજી, ડો યોગેશ પંડયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયદેવ ઠાકોર હાજર રહ્યા હતા.આ ઊપરાંત ગાંધી ફળિયા યુવક મંડળ સંચાલિત ગણેશ મહોત્સવ પ્રસંગે અન્નકૂટ દર્શન યોજાયા હતા અને ફ્રેન્ડ્સ ગૃપ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવ પ્રસંગે અન્નકૂટ મહોત્સવ યોજાયો જેમા ભકતજનો સાથે ધારાસભ્ય અને સાંસદે હાજરી આપી આરતી ઉતારી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पाळसो बढे येथील प्राथमिक आरोग्य केंद्र पडले आजारी ?
पाळसो बढे येथील प्राथमिक आरोग्य केंद्र पडले आजारी ?
Uttarakhand Landslide News: भारी बारिश के कारण दरके पहाड़, कई घंटों से बंद बद्रीनाथ हाईवे, फंसे लोग
Uttarakhand Landslide News: भारी बारिश के कारण दरके पहाड़, कई घंटों से बंद बद्रीनाथ हाईवे, फंसे लोग
ડીસાના વરણમાં પાણીની સ્થિતિ અને સમસ્યા અંગે લોકોને જાગૃત કર્યાં
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ પરિસ્થિતિથી લોકો વાકેફ થાય, પાણીની સમસ્યા અંગે...
વધુ એક બાળકી અંધશ્રદ્ધાની ભોગ બની હોવાનો કિસ્સો સામે આવ્યો:માસૂમને ગરમ સોયના ડામ આપવામાં આવ્યા
વિરમગામમાં રહેતા પરિવારમાં 10 મહિનાની બાળકી બીમાર થતાં તેને વડગામ ખાતેના મંદિરે લઈ જવામાં આવી...