આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૬મા સ્વાતંત્ય દિનિ નમીતે તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાવેલ છે. નાગરીકોને ઘેર ઘેર તિરંગો ફરકાવવાની અપીલ કરાય છે...પણ સિહોરમાં સરકારી તંત્રને જ આ અભિયાનમાં રસ નહોય તમનગરપાલિકા સહિત કટલીક સરકારી કચરીઆ ઉપરજ તિરંગો ઘ્વજ ફરકતો જાવા ન મળતા શહેરીજનામાં ચર્ચાઓ શરૂ થઈ હતી. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર દેશ સાથે સિહોરમાં પણ શનિવારથી હર ઘર તિરંગા અભિયાન શરૂ થયેલ છે. નાગરીકોને પોતાના ઘર, ઓફિસ, દુકાન, સંસ્થાના કાર્યાલય ઉપર તિરંગો ઘ્વજ લહેરાવવા સરકાર, સંગઠન અને. વિવિધ સંસ્થાઓ ટ્વારા અપીલ કરાયલ છે. પોસ્ટ ઓફીસ, નગરપાલીકાના સ્ટોલ, સહીતના સ્થળોએથી તિરંગા ઘ્વજનું રૂ.૨૫ અને ૩૦ની કિંમતે હજારોની સંખ્યામાં વેચાણ થયેલ છે. પરંતુ સામાન્ય જનતાની ફરિયાદો સરકારી તંત્રને સંભળાતી નથી તે રીતે સરકારની હર ઘર તિરંગાની અપીલ પણ સરકારી તંત્રન સંભળાઈ ન હાય તેવું લાગે છ. આ ત્રિદ્વિસીય અભિયાનના પ્રથમ દિવસ શહરના ઘર-ઘર અને દુકાનો ઉપર તિરંગો ફરકતો જોવા મળેલ હતો. પરંતુ સિહોર 

નગરપાલિકા તંત્રની બિલ્ડીંગ ઉપર તિરંગો ધ્વજ ફરકતો જોવા મળેલ નહોતો.આથી શહેરીજનોમાં આશ્ચર્ય સાથે ચર્ચાઓ શરૂ થઈ હતી. શહેરીજનોને તિરંગો ધ્વજ ફરકાવવાની અપીલો કરનાર સરકારીતંત્ર હર ઘર તિરંગા અભિયાનમાં પાછળ કેમ રહ્ય્‌ તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યા હતા સમગ્ર મામલ કાગ્રસ પ્રમુખ જયદીપસિંહ આક્રોશ સાથ જણાવ્યું હતું ક આ લાકા દેખાવવાના જુદા છ, ચાવવાના જુદા છે, ઘર ઘર તિરંગાની દુહાઈ દેતા તંત્ર અને શાસકો નગરપાલિકા ખાતે તિરંગો ન ફરકાવ્યો, જયદીપસિંહે કહ્યું આ વડાપ્રધાનનું અપમાન છે, કારણકે તેમની વાતનું અહિં પાલન થયું નથી તવો આક્રાશ જયદીપસિંહ વ્યક્ત કર્યો હતા સામાન્ય તાગરિકોતે રાષ્ટ્રધધજ લડેરાવવા માટે પ્રોત્સાડિત કરતાર સરકારી તંત્રતી કચેરી જ તિરંગા વગરજોધા મળતા તાગરિકોમાં અનેક ચર્ચાઓ શરૂ થઇ