કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા કાલોલ ની રાધા ગોપી હોસ્પિટલ ખાતે મંગળવાર ના રોજ સવારે ૧૦ થી ૧૨ ના સમય ગાળામાં નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ જેમાં પુ. પા. ગૌ ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પ મા નિષ્ણાત ફિઝિશિયન, જનરલ પ્રેક્ટીસનર અને પેથોલોજીસ્ટ,બાળકોના નિષ્ણાત, સ્ત્રી રોગ, દાંત, કાન વિગેરે ના ડોકટરો હાજર રહ્યા હતા.પૂ મહારાજશ્રી એ દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ને ખુલ્લો મુક્યો લેબ ટેકનીશ્યન ખુશ્બુ દેસાઈ, બાળકોના ડોક્ટર ચેતન ચાવડા, સ્ત્રી રોગના ડો હસમુખ શાહ, ડેન્ટિસ્ટ મિતુલભાઈ શાહ, સંજીવની હોસ્પિટલના ડોક્ટર વનરાજસિંહ ગોહિલ, માં હોસ્પિટલ ના ડોક્ટર વિજય પટેલ, ડો દર્શ ચૌધરી કાનની બહેરાશના, હાડકા ના ડોક્ટર વિજય પાટીદાર, આંખ ના નંબર ની તપાસ સમીર ચશ્મા વાળા મુકેશભાઈ સોની કુલ મળીને ૧૩૪ દર્દીઓ નોંધાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এইবাৰ দুভৰিৰ যাদু দেখাবলৈ আৰক্ষী নামিল খেল পথাৰত
এইবাৰ দুটা ভৰিৰ যাদু দেখাবলৈ আৰক্ষী নামিল খেল পথাৰত।হোজাইত ৭৫ সংখ্যক স্বাধীনতা দিৱস ও অমৃত মহোৎসৱ...
100 ग्राम वजन क्या बढ़ा गोल्ड की उम्मीद टूटी, विनेश फोगाट सेमीफाइनल के बाद 52 किलो की थीं:बाल काटे, छोटे कपड़े पहने, फिर भी वजन 50 KG कैटेगरी में 100 ग्राम ज्यादा रहा
100 ग्राम वजन की वजह से भारतीय रेसलर विनेश फोगाट पेरिस ओलिंपिक से बाहर हो गई हैं। बुधवार सुबह...
નલ સે જલ યોજનાની અધુરી કામગીરી સામે આવી
સંજેલીમાં ભરઉનાળે પાણીનો કકળાટ પીવા સહિત ના પાણી માટે પણ વલખા મારતી પ્રજા* .
સંજેલી...
'Bewakoofi ka udaharan': Nirmala Sitharaman on Bajrang Dal row
Nirmala Sitharama commented on the Bajrang row as she came to cast her vote on Wednesday morning....