અમદાવાદ બાવળા ના અમીપુરા ગામે ફાયરિંગ નો બનાવ બન્યો છે

બાવળાના અમીપુરા ગામે ગઈ રાત્રીના રોજ અમીપુર ગામમાં રહેતા સુરેશભાઈ જયરામભાઈ અરવિંદભાઈ જયરામભાઈ અને જયંતીભાઈ જયરામભાઈ ઉપર વિજયભાઈ કાળુભાઈ કોળી સોલંકી અને તેમના સાગરીતો દ્વારા મોઢે દુપટ્ટા બાંધીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો

જેમાં ઘર આગળ મૂકેલી ૨ ગાડીઓ માં તોડ ફોડ કરી ને ભારે નુકસાન પોહચાડ્યું અને ૨ બાયક માં પણ તોડ ફોડ કરી ને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું 

સદ નસીબે ફાયરિંગની ગોળી ઘરમાં લાગેલ ઈલેક્ટ્રીક મીટરમાં જઈને વાગી હતી 

બનાવની જાણ થતા બાવળાના કેરાળા ટાઉન ના પોલીસ અધિકારી બનાવ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી 

અહેવાલ સંજય ચુનારા