ખેડા બ્રેકિંગ
ઉપરવાસ માં વધુ વરસાદ ના કારણે કડાણા ડેમ માં થી 2.69 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે વણાકબોરી વીયર માં
આ તમામ પાણીનો જથ્થો વણાકબોરી વીયર માં થી છોડાઈ રહ્યો છે મહીસાગર નદીમાં
ભરપૂર પાણીની આવક થતા મહીસાગર નદી વહી રહી છે બે કાંઠે
મહીસાગર નદી એ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ
ગળતેશ્વર મહાદેવ નજીક આવેલો ખેડા જિલ્લા થી વડોદરા જિલ્લાના ડેસરને જોડતો બીજ થયો પાણીમાં ગરકાવ
ગળતેશ્વર મહાદેવ નજીક બ્રિજ ઉપર ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
મહીસાગર નદીના કિનારે નીચાણ વાળા વિસ્તારના ગામ ને તંત્ર દ્વારા કરાયા એલર્ટ
ઠાસરા તાલુકાના પાંચ ગામોને તથા ગળતેશ્વર તાલુકાના 11 ગામોને કરાયા એલર્ટ
હાલ વણાકબોરી વીયર ની વાત કરીએ તો વણાકબોરી વીયર 235 ફૂટે થઈ રહ્યો છે ઓવર ફ્લો
વણાકબોરી વીયર 221 ફૂટની ધરાવે છે સપાટી..
રિપોર્ટર અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.