વીરપુર ટીચર્સ સોસાયટી ખાતે રાષ્ટ્ર્રીય શૈક્ષીક મહાસંઘ ની સભા મા ખાંટ કનુભાઈ ડાહ્યાભાઈ અઘ્યક્ષ (પ્રમુખ) તરીકે અને પટેલ અમિતભાઇ એ.ને મહામંત્રી તરીકે તેમજ સંગઠન મંત્રી ભાવેશ ભાઈ કે પ્રજાપતિ ને વરણી કરવામાં આવી તેમજ જિલ્લા અઘ્યક્ષ લક્ષ્મણભાઈ પટેલીયા સાહેબ મહામંત્રી પ્રદીપભાઈ જિલ્લા સંગઠ્ઠન મંત્રી પ્રભાતસિહ પરમાર બાર વરિષ્ઠ ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કોષાધ્યક્ષ પંચાલ સાહેબ લક્ષ્મણ જી પગી સાહેબ તાલુકા મા તમામ શિક્ષક મીત્રો બહેનો વડીલો આર.એસ.એસ તાલુકા કાર્યવાહ કૃણાલભાઈ રોશનભાઈ પટેલ તેમજ તમામ શિક્ષક મીત્રો હાજર રહ્યા હતા....