અમરેલી જિલ્લાના જાફરાબાદ ગામે આજે રોજ તારીખ, 14/8/2022 ના રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

તારીખ:14/08/2022 ના રોજ જાફરાબાદ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હર ઘર તિરંગા યાત્રા નું રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જૂની કોર્ટ થઈ બન્દર ચોક.મેઈન બજાર.ટાવર ચોક.ગિરિરાજ ચોક.ટાઉન પોલીસ સ્ટેશન. થઈ ને ફરી બન્દર ચોક સુધી નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સમસ્તમુસ્લિમ સમાજ ના આગેવાન પટેલ તેમજ સમસ્તમુસ્લિમ સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ અમરેલી જિલ્લા અખીલ ભારતીય કોળી સમાજ ના પ્રમુખ કરણભાઈ બારૈયા ખારવા સમાજ માજી પ્રમુખ શ્રી ભગુભાઈ સોલંકી રામભાઈ સોલંકી છનાભાઇ હર્ષદભાઈ મહેતા જયેશભાઈ ઠાકર પી.આઈ જે જે ચૌધરી સાહેબ તેમજ પોલીસ સ્ટાફ જડબેસલાક બંદોબસ્ત રાખેલ હતો યોગેશભાઈ બારૈયા તેમજ બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા તથા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા

રિપોર્ટર,,, બાબુભાઈ વાઢેળ જાફરાબાદ