મહિસાગર જીલ્લાના વિરપુરમા રહેણાંક સોસાયટીમાં આશરે પાંચ ફુટનો મગર હોવાની જાણ થતાં વિરપુર વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક મગરનું રેસકયુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી દેવાયો હતો વિપુરની વૃંદાવન સોસાયટીમા રાત્રીના સમયે અચાનક પાંચ ફુટનો મગર સોસાયટીમાં ઘુસી આવ્યો હતો જોકે મગરને જોઇને સોસાયટીમાં અફડાતફડી મચી ગઇ હતી ત્યારે સોસાયટીના રહીશોએ વિરપુરની વનવિભાગને જાણ કરતા વન વિભાગ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી વન વિભાગના વિ કે પરમાર RFO અને એ જી વાઢેર વન રક્ષકની ભારે જહેમત બાદ મગરનું સફળ રેસકયુ કર્યું હતું મગરનુ રેસકયુ કરી તેના કુદરતી જગ્યાએ મહિસાગર નદી હાડોળ ખાતે મુક્ત કરવાની કામગીરી વનવિભાગ દ્વારા કરવામાં આવી હતી રહેણાંક વિસ્તારમાં મગર આવી ચઢતા લોકોના જીવ પડીકે બંધાયા હતા જોકે વનવિભાગ દ્વારા મગરનુ રેસકયુ કરી દેતા સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BANASKATHA // દાંતા ના નવાવાસ ગામે ખેતરમાં પાણી ભરાવાને લીધે ફસાયેલા માલધારી સમાજના લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું..
દાંતા ના નવાવાસ ગામે ખેતરમાં પાણી ભરાવાને લીધે ફસાયેલા માલધારી સમાજના લોકોનું સુરક્ષિત સ્થળાંતર...
युवक की मौत अज्ञात वाहन के चपेट में
जनपद जौनपुर थाना रामपुर क्षेत्र के कोटिगांव में, ईट भट्ठा के सामने अज्ञात वाहन के चपेट में आने से...
હાલોલના ખોડીયાર નગર ખાતેથી જિલ્લા SOG પોલીસે શંકાસ્પદ સફેદ પાવડરનો 450 ગ્રામ જથ્થો ઝડપી પાડ્યો.
હાલોલ શહેરના ખોડીયાર નગર વિસ્તારમાંથી ગત રાત્રીના સુમારે પંચમહાલ જિલ્લા SOG પોલીસે શંકાસ્પદ સફેદ...
Top Trades For Tomorrow: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश
Top Trades For Tomorrow: बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश