જીલ્લા માથી પ્રોહિબિશનની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય માટે અસરકાર કામગીરી કરવા માટે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ સીબી બરંડા ને ચોક્ક્સ બાતમી મળેલ કે નાની શામળદેવી ગામે દાદા વાળા ફળિયામાં રહેતો દીપકભાઈ ઊર્ફે બુધો મંગળસિંહ પરમાર તેના ઘર આગળ સિલ્વર કલરની એસયુવી કાર માં ગાડી નંબર GJ 24 K 6212માં ઇંગ્લિશ દારૂ ભરી મુકેલ છે બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટાફના માણસો સાથે રાખી રેડ કરતા ૧૮૦મિલી ના ૫૭૬ નંગ પ્લાસ્ટિકના વિદેશી દારૂ ભરેલ કવાટર રૂ ૬૬,૨૪૦/તેમજ એસયુવી મહિન્દ્રા કાર રૂ ૩,૦૦,૦૦૦/ કુલ મળીને રૂ ૩,૬૬,૨૪૦/ નો મુદ્દામાલ ઝડપી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢી પ્રોહી કલમો હેઠળ ગુનો નોધી દીપકભાઈ ઊર્ફે બુધો મંગળસિંહ પરમાર ને ઝડપી પાડી આગળની કાર્યવાહી સીની પીએસઆઈ સી બી બરન્ડા દ્વારા હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દીકરાના લગ્નમાં ખર્ચ કરવો જોઈએ કે નહીં?
દીકરાના લગ્નમાં ખર્ચ કરવો જોઈએ કે નહીં? - Prashant Dayal, Navajivan News, latest news
LMVના વાહનો માટે સુવર્ણ-ગોલ્ડન અને રજત-સીલ્વર નંબર મેળવવા માટે ઓનલાઇન ઈઓકશન અરજી કરવાની રહેશે
ભુજ, શનિવારઃ
આર.ટી.ઓ. કચેરીમાં LMVના વાહનો માટે ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ GJ-12-FC, GJ-12-DM,...
Jammu Kashmir में खिलेगा ‘कमल का फूल’, BJP के फायर ब्रांड नेता ने किया दावा
जम्मू-कश्मीर विधानसभा चुनाव को लेकर नेताओं के बीच आरोप-प्रत्यारोप का दौर शुरू है। सभी दलों के...
বৃহৎ নিযুক্তি দিয়াক আদৰণি এ.জে.ৱাই.চি.পিৰ সভাপতি ৰাণা প্ৰতাপ বৰুৱাৰ
বৃহৎ নিযুক্তি দিয়াক আদৰণি এ.জে.ৱাই.চি.পিৰ সভাপতি ৰাণা প্ৰতাপ বৰুৱাৰ
અરવલ્લી જિલ્લાના મોડાસાથી જયઅંબે પદયાત્રા સંઘ અંબાજી જવાં માટે ભવ્ય પદયાત્રા નું પ્રસ્થાન કરવામાં
અરવલ્લી જિલ્લાના મોડાસાથી જયઅંબે પદયાત્રા સંઘ અંબાજી જવાં માટે ભવ્ય પદયાત્રા નું પ્રસ્થાન કરવામાં