આજરોજ તા.8/8/2022 ના ધારી તાલુકા ભાજપ કિસાનમોર્ચા ની મિટિંગ માર્કેટિંગયાર્ડ ખાતે મળેલ જેમાં પ્રદેશ કિસાનમોર્ચા મહા મંત્રી શ્રી ભરતભાઈ મેર. જિલ્લા કિસાનમોર્ચા પ્રમુખ મેહુલભાઈ ધોરાજીયા.જિલ્લા કિસાનમોર્ચા મહામંત્રી પરેશભાઈ પટ્ટણી.જિલ્લા કિસાનમોર્ચા પ્રભારી ભરતભાઈ ધામેલીયા. બળવંતભાઈ ખસિયા તાલુકા મહામંત્રી મૃગેશભાઈ કોટડીયા. તાલુકા કિસાનમોર્ચા પ્રમુખ ગિરધરભાઈ સભાયા. તાલુકા કિસાનમોર્ચા ઉપપ્રમુખ રાકેશભાઈ ડાવરા. રમેશભાઈ મકવાણા. જિલ્લા કિસાનમોર્ચા મીડિયા કન્વીનર ધર્મેન્દ્રભાઈ લહેરૂ. તેમજ કાર્યકર્તા હાજર રહેલ...