મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં મધ્ય રાત્રિએ ગાજવીજ અને ભારે પવન સાથે પડેલા વરસાદ દરમિયાન વીજળી પડવાની ઘટનામાં એક ગાય નું મોત નીપજયું છે તો બીજી તરફ ડેભારી ગામે રહેણાંક મકાનની દિવાલ ધરાશાયી થઈ છે,હવામાન વિભાગ દ્વારા જે રીતે રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ મહિસાગર જીલ્લામાં રવિવારની મધ્ય રાત્રિએ વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના પગલે કોયડમ ગ્રામ પંચાયતમા આવેલ જાંબુડી ગામના નટવરભાઈ ગલાભાઈ બારીયાની ઘરની બાજુમાં બાંધેલી ગાય પર અચાનક રાત્રીના સમયે વિજળી પડતાં ગાયનું કરૂણ મોત નીપજયું હતું ત્યારે વિજળીના લીધે મકાનની સ્વીચબોર્ડ સહિતના ઈલેક્ટ્રોનિક વસ્તુઓને પણ ભારે નુકસાની આવી હોવાનું બહાર આવ્યું છે તો બીજી તરફ ડેભારી ગામના દરજી મયુરભાઈ અંબાલાલના રહેણાંક મકાનની પાછળના ભાગની પ્રોટેક્શન દિવાલ ભારે વરસાદ પગલે ધરાશાયી થઈ હતી જોકે તાલુકામાં બંન્ને ઘટનાઓને પગલે બંને પરીવારોમા આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે હાલતો બંને વિસ્તારોની ઘટનાને લઈને સ્થાનીક ગ્રામ પંચાયત દ્વારા પંચકયાસ કરી પરીવારોને સહાય મળે તે દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Muradpur में घर के बाहर सोई महिला की निर्मम हत्या, जमीन पर पड़ा मिला शव, दुष्कर्म की भी आंशका
पिपरी क्षेत्र के मुरादपुर गांव में आठ मई की रात घर के बाहर सोई महिला की गला रेत कर हत्या कर दी...
PM मोदी ने नटवर सिंह के परिवार को लिखी चिट्ठी में कही बड़ी बात, पसंद आयी उनकी यह एक नीति
देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने दिवंगत नेता और पूर्व विदेश मंत्री नटवर सिंह के निधन पर पत्र...
पुरूस्कार वितरण के साथ श्रृंग जयंती महोत्सव 2024 का भव्य समापन
बून्दी। श्रृंग जयंती महोत्सव 2024 का भव्य समापन रविवार को श्रृंग भवन गणेश गली में पारितोषित वितरण...
કામ બંધ કરાવવા બે શખ્સોની ખુલ્લી ધમકી:
મહિલા સરપંચના પુત્રએ બે શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મનરેગા કામ બંધ કરી દેજે નહીંતર તારા ટાંટીયા ભાંગી નાખીશની ધમકી આપી હતી
ઉનાના ગુંદાળા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં નરેગા યોજના હેઠળ સરકારી રાહત કામગીરી શ્રમીકો દ્વારા...