આ યુવાને સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદ મુજબ તેને ૨૦/૨૫ દિવસ પહેલા ઝઘડો થયો હોય તેનુ મનદુખ રાખી તુષાર કાંતીભાઇ સરવૈયા નામના શખ્સે તેની સાથે ઝગડો કર્યો હતો . તુષાર રાત્રીના દસેક વાગ્યે નેસડી રોડ પાસે પીકઅપ બસ સ્ટેન્ડ નજીક આવ્યો હતો અને પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી . આ ઉપરાંત તેણે ગાળો આપી મારી નાખવાની ધમકી પણ દીધી હતી . બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ ચૌહાણ આગળની તપાસ ચલાવી રહ્યાં છે
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી