ડીસા નાઈ સમાજ પ્રગતિ યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.,તારીખ ૩૧/૧/૨૩ મંગળવાર ના રોજ ડીસા નાઈ સમાજની વાડીમાં ડીસા નાઈ સમાજ પ્રગતિ યુવક મંડળ તેમજ જ્યોતિ ફાઉન્ડેશન સંચાલિત સંકલ્પ વૉલન્ટરી બ્લડ સેન્ટર ડીસા ના સહયોગ દ્વારા રક્તદાન કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજનાં ભાઈઓ દ્વારા ૮૧ બ્લડની બોટલ રક્તદાન આપવામાં આવ્યું હતું.સાથે સાથે જેમાં જે ભાઈઓ એ બ્લડ આપ્યું એ દાતા શ્રીઓને પાંચ લાખ સુધી નો વીમો આપવામાં આવ્યો હતો.. આ બ્લડ સમાજનાં જરૂરીયાત ભાઈ બહેનોને આપવામાં આવશે.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ડીસા નાઈ સમાજ પ્રગતિ યુવક મંડળ નાં પ્રમુખ ચેતનભાઈ ગોહીલ તથા મહામંત્રી નાઈ સેવંતીભાઈ તેમજ સમસ્ત કારોબારી મિત્રો દ્વારા મહેનત કરવામાં આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાવની ધારાસભ્ય પ્રવિણ માળીએ મુલાકાત લઈ નિરિક્ષણ કર્યું
ઝેરડા ગામના તળાવની ધારાસભ્ય પ્રવિણ માળીએ મુલાકાત લઈ નિરિક્ષણ કર્યું.....
સુજલામ...
Toyota Innova और Urban Cruiser HyRyder के लिए कम हुआ वेटिंग पीरियड, जानिए कितना करना होगा इंतजार
2024 फरवरी महीने में टोयोटा की कई गाड़ियों पर पिछले साल दिसबंर माह की तुलना में वेटिंग पीरियड...
Deep Depression अगले 48 घंटे में 14 राज्यों में तबाही मचाएगा तूफान, Well Marked Pressure से भारी बारिश के साथ बाढ़ की आशंका
भारत मौसम विज्ञान विभाग (Imd) ने शानिवार को 14 राज्यों में अगले 48 घंटे तक भारी बारिश के साथ...
Extreme heavy rainfall predicted in parts of North Gujarat |Gujarat Rains |TV9GujaratiNews
Extreme heavy rainfall predicted in parts of North Gujarat |Gujarat Rains |TV9GujaratiNews