ગુજરાત સ્કૂલ કવોલિટી એક્રેડિએશન કાઉન્સિલ દ્વારા ગુણોત્સવ બે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ ની ધી એમજીએસ હાઇસ્કુલને ૧૦૦૦ માથી ૯૦૬ ગુણ મળ્યા છે શાળા નુ પરીણામ ૯૦.૬૨ % જયારે શાળા ને ગ્રેડ A+ મળ્યો છે. અધ્યયન અને અધ્યાપન મા , શાળા વ્યવસ્થાપનમાં, સહ શૈક્ષણિક પ્રવૃત્તિમાં તેમજ સંસાધનો અને તેના ઉપયોગમાં પણ શાળાએ ઉત્તમ પરિણામ મેળવેલ છે શાળા સંચાલનમાં ૫૦ માંથી ૪૬ ગુણ મળ્યા છે જયારે શાળા સલામતી માં ૧૦૦ માથી ૧૦૦ ગુણ મળ્યા છે જેથી સમગ્ર જિલ્લામાં એક ઉત્તકૃષ્ટ પરિણામ મેળવી એમજીએસ હાઇસ્કુલે કાલોલ નું ગૌરવ વધાર્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat Election Update | Congress માં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ | Politics | Gujarat News
Gujarat Election Update | Congress માં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ | Politics | Gujarat News
વટાવ શાળાના બાળકોએ ન્યાય મંદિરની મુલાકાત લીધી
પેટલાદ તાલુકાના વટાવ ગામની પ્રાથમિક શાળાના બાળકોએ પેટલાદ ખાતે આપેલ ન્યાય મંદિરની મુલાકાત લીધી...
Youths kill friend over birthday party bill
Youths kill friend over birthday party bill in Mumbai : 4 members arrested by local police.
কেন্দ্ৰীয় চৰকাৰৰ সিদ্ধান্তৰ বিৰুদ্ধে বেংক কৰ্মচাৰী প্ৰতিবাদ
কেন্দ্ৰীয় চৰকাৰৰ সিদ্ধান্তৰ বিৰুদ্ধে বেংক কৰ্মচাৰী প্ৰতিবাদ ৷বেঙ্ক ব্যক্তিগত কৰণত বিৰোধিতা...
જૂનાગઢની નવાબી કાળમાં શરુ થયેલ વણઝારી ચોકની ગરબીમાં રજૂ થયો સળગતી હિંઢોળીનાં રાસ
જૂનાગઢની નવાબી કાળમાં શરુ થયેલ વણઝારી ચોકની ગરબીમાં રજૂ થયો સળગતી હિંઢોળીનાં રાસ