ખેડા જીલ્લા કલેક્ટર કચેરીના આઉટસોર્સ કર્મચારીઓએ લધુતમ વેતન,પ્રોવિડન્ડ ફંડ,વીમો અન્ય સરકારી લાભો જેવી વિવિધ માંગણીઓ મુદ્દે જીલ્લા કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર,સરકારની શોષણ ભરી નિતિઓના વિરોધમાં આગામી ૧૭ સપ્ટેમ્બર થી આઉટસોર્સ કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલની આપી ચીમકી...