વઢવાણ પોલીસ મથકની હદમાં પોલીસ લાઈનની બાજુમાં આવેલી મનસુરી શેરીમાં છેલ્લા ઘણા સમયથી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા ગજેન્દ્રસિંહ હરિચંદ્રસિંહ ઝાલા (રહે. દુધરેજ રોડ), સોહેલ શદ્દરૂદીન ચામડીયા (રહે. એમ.પી.વોરા કોલેજ પાછળ), નરેશભાઈ ગોવિંદભાઈ આદેશરા (રહે. પ્રભાત સોસાયટી, બહુચર રોડ), હરેશભાઈ જાદવભાઈ દુધરેજીયા (રહે. ખેરાળી), આનંદભાઈ લખમણભાઈ મકવાણા (રહે.વોરાનો ડેલો, દુધરેજ), અખ્તારભાઈ રહિમભાઈ વંથલી (રહે.મનસુરી શેરી, વઢવાણ), ભવાનીસિંહ સોલંકી (રહે. મનસુરી શેરી, વઢવાણ), ઈરફાનભાઈ કાસમભાઈ બેલીમ (રહે. મોટાપીર ચોક, વઢવાણ), રમેશભાઈ પુંજાભાઈ મોરી (રહે. લીંબડી રોડ, વઢવાણ), અંકિતભાઈ રજનીભાઈ શાહ (રહે. વર્ધમાન કોલોની) અને બાબુભાઈ અમરશીભાઈ ચોવસીયા (રહે. સોનાપુર રોડ, સુરેન્દ્રનગર)ને ઝડપી પાડયા હતા.એસએમસીએ સ્થળ પરથી રોકડ રૂા.૬૫,૦૫૦, ૧૦-મોબાઈલ, ૯-બાઈક સહિત કુલ રૂા.૫,૨૬,૦૫૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ ૧૧ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિશ્વ આત્મ હત્યા નિવારણ દિવસની ઉજવણી
થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિશ્વ આત્મ હત્યા નિવારણ દિવસની ઉજવણી
जगद्गुरु नरेंद्राचार्य महाराज संस्थानाच्या रुग्णवाहिकेच्या चालकांचा आरटीओतर्फे सत्कार
संगमेश्वर तालुक्यातील साखरपा येथे १७ नोव्हेबरला रत्नागिरीहून बेळगावकडे जाणाऱ्या बसला आंबा...
जिल्हा ग्रंथालय अधिकारी कार्यालयात निबंध व रांगोळी स्पर्धेचा समारोप
स्वातंत्र्याच्या अमृत महोत्सव सांगता समारोह प्रसंगी जिल्हा ग्रंथालय अधिकारी कार्यालयात निबंध...
अगले 5 दिनों तक लू से राहत, इन राज्यों में होगी बारिश, जानें IMD का क्या है अपडेट
दिल्ली समेत उत्तर भारत के कई राज्यों में बारिश के चलते लोगों को भीषण गर्मी से राहत मिली है....