દાહોદ જિલ્લામાં સરકારી અનાજને સગેવગે કરવાનો કાળો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો હોવાની અનેક ફરીયાદો અવાર નવાર દાહોદ જિલ્લા પુરવઠા વિભાગથી લઈને સચિવાલય સુધી કરવામા આવતી હોય છે, ( વિનામૂલ્યે - રાજ કાપડીયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જે ફરીયાદીની તપાસ ગોકળ ગતિએ ચાલતી હોવાના કારણે સરકારી અનાજનો કાળો કારોબાર કરતા શખ્સોને જાણે મોકળુ મેદાન મળતુ હોવાની ચર્ચાઓ લોકોના મુખ પર ચર્ચાતી હોય છે, ત્યારે ફતેપુરા તાલુકાના જાગૃત નાગરિક દ્વારા પોતાની ઓળખ છૂપી રાખીને સુખસર ખાતે ખાનગી અનાજના વેપારી દ્વારા સરકારી અનાજનો જથ્થો બજાર કિંમત કરતા ઓછી કિંમતમા ખરીદીને સરકારી અનાજનો કાળો કારોબાર કરવામા આવી રહ્યો છે તેવી બાતમી ફતેપુરાના પુરવઠા નાયબ મામલતદારને આપી હતી, જે બાતમી મળતા ફતેપુરા મામલતદાર કચેરીમાં ના એમાં બધા એટીવીટી તરીકે ફરજ બજાવતા હાલ નાયબ મામલતદાર પુરવઠાનો ચાર્જ સંભાળતા હોય ઇન્ચાર્જ નાયબ મામલતદાર પુરવઠા ચિરાગ અમલીયાર સ્ટાફના માણસો સાથે સુખસર ખાતે આવેલી હરીપ્રસાદ અગ્રવાલની અનાજની દુકાન પર રેડ કરી તપાસ હાથ ધરતા પુરવઠા વિભાગની ટીમ ચોકી ઉઠી હતી, દુકાન માથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવાનો સરકારી અનાજના જથ્થાની સીલબંધ બેગો મળી આવી હતી, સાથે ઘઉં ચોખા, ચણા અને બાજરીનો જથ્થો પણ મળી આવ્યો હતો, પુરવઠા નાયબ મામલતદારની ટીમ દ્વારા ૨૫૦ કિ.ગ્રા ચણા, ૨૫૫૦ કિ. ગ્રા ઘઉં, ૪૦૦ કિ.ગ્રા ચોખા તેમજ ૧૨૫૦ કિ. ગ્રા જેટલી બાજરી નો જથ્થો ઝડપી પડ્યો હતો, સાથે સરકારી અનાજના લેબલ સાથે પેકીંગ કરેલી બેગોનો કુલ જથ્થો ૩૨૦૦ કિ.ગ્રા દુકાન માથી મળી આવ્યો હતો, ફતેપુરાની પુરવઠા ટીમ દ્વારા અલગ અલગ અનાજના બાર જેટલાં સેમ્પલ લઇ તાપસ માટે દાહોદ ખાતે મોકવામાં આવ્યા જયારે જપ્ત કરેલ જથ્થો સીઝ કરી સરકારી ગોડાઉન ખાતે જમા કરાવવામા હતો, હાલ તો પુરવઠા વિભાગની ટીમ આ જથ્થો કોના દ્વારા આ ખાનગી દુકાન પર વેચવામા આવ્યો છે તેની તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કુંભારવાડા વિસ્તારમાં મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા
કુંભારવાડા વિસ્તારમાં મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા
मानव मुक्ती मिशन ची परभणी जिल्हास्तरीय बैठक संपन्न.*
सांप्रत समाजव्यवस्थेत होत जानारी वेगवान स्थित्यंतरे लक्षात घेता,आज घडीला व्यापक , सर्वसमावेशक...
Nuh Hinsa Latest Updates: CM Manohar Lal Khattar बोले- पुलिस हर आदमी की सुरक्षा नहीं कर सकती | News
Nuh Hinsa Latest Updates: CM Manohar Lal Khattar बोले- पुलिस हर आदमी की सुरक्षा नहीं कर सकती | News
रोहा-चापरमुख में धुमधाम से श्रद्धापूर्वक मना भोगाली बिहु, मैजी दहन कर किया शुखशांति और समृद्धि की कामना
बिहुगीत,नामकीर्तन से मुखरीत हुवा क्षेत्र ।
रोहा चापरमुख क्षेत्र में जातीय उत्सव धुमधाम से श्रद्धापूर्वक मनाया गये। शनिवार को रोहा चापरमुख...
યાત્રાધામ અંબાજી રોશનીથી ઝગમગી ઉઠ્યું...!
અંબાજી મંદિરની રોશનીથી ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈઃ માં અંબાના ધામમાં...