ઠાસરા.
ખેડા.
ઠાસરા મદરેસા એ નુરૂલ ઈસ્લામ ખાતે તેહરીક એ રઝા એ મુસ્તફા ગ્રુપ દ્વારા ઠાસરા શહેર અને આસપસના ગામોનાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થિઓ ને રાહત દરે ચોપડા વિતરણ નો કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો ,
જેમા પહેલ રાઉન્ડ મા 391 વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડ મા 191 વિદ્યાર્થિઓ ને ચોપડા આપવામા આવ્યા હતા. દરેક વિધાર્થીઓ ને 1 ડઝન ચોપડાં આપવામાં આવ્યા હતાં , કુલ આશરે 582 વિદ્યાર્થીઓ એ પોતાના નામ રજિસ્ટર કરાવ્યા હતાં. આમ 582 તમામ વિધાર્થીને 144 પેઝ વાળા ફૂલ સાઇઝ નાં 1 ડઝન ચોપડાં ની બજાર ભાવ કરતાં અડધા ભાવે ચોપડાં વિતરણ કરવાં માં આવવામાં હતા.
રિપોર્ટર: - અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.