અમદાવાદ નાં ફોરડી.મોલ. વિસત પેટ્રોલ પંપ ચંદલાખેડા ખાતે. આજરોજ પ્રિન્સ સ્વરા ઇન્ડિયા. પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપની નું આયોજન કરવામાં આવ્યું.. હતું જેમાં ગુજરાત તેમાંજ અન્ય રાજ્યો માંથી સિંગર આવ્યા હતા પ્રિન્સ સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપની દ્વારા લોકો ને આગળ વધવાની ઉત્તમ તક આપતી કંપની ની છે. આં કંપની નાં માધ્યમ થી આલબમ હોય કે પિક્ચર માં ગીત હોય તેને પ્રસિદ્ધ કરવામાં માં આં કંપની ખુબ મોટો સિંહફાડો આપતી કંપની છે. જે કોઈ ગઈકા નું આલબમ રીલીશ થતું હોય તો પ્રિન્સ સ્વરા પ્રાઇવેટ લિમિટેડ મ્યુડીક કંપની સ્વહ ખર્ચે એગ્રીમેન્ટ કરીને આલબમ માર્કેટ માં લાવવા માં મદદરૂપ બને છે 

આં ઉદઘાટન જેવા શુભ પ્રસંગે મમતા સોની. ગુજરાતી ખ્યાત્મન કલાકાર તેમજ ગુજટાતી ગીતો નાં પ્રસિદ્ધ કલાકાર જીગ્નેશ બારોટ જેમને પોતાના સ્વર થી લોકોના દિલ જીત્યા છે તેમજ આલબમ સોન્ગ માં પ્રસિશ બનેલા દેવ પગલી જેવા નામાંકિત કલાકાર ની ઉપસ્થિતિ માં આં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું 

તેની સાથે સાથે કુલ 50 જેટલાં કાર્યક્રમ માં હાજરી આપી હતી અને પોતાના અંદાજ માં ગીતો ગાઈ ને રમઝટ બોલાવી હતી