ગુજરાતનો સૌથી લોકપ્રિય ફેશન શો એટલે યુનિક ફેશન લુક અમદાવાદમાં આયોજિત થયો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકો ભાગ લીધો હતો. આ શોના આયોજક ગોપાલ શર્મા હતા અને જ્યુરીમાં ડૉ. સાગર અભિચંદાની, પ્રિયલ ભટ્ટ અને અંજલી રાઠોડ હતા. આ શોમાં 4 વર્ષથી 40 વર્ષના લોકોએ ભાગ લીધો.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મિસિસ કેટેગરીમાં વિજેતા સાક્ષી સિંહ, મિસ્ટર કેટેગરીમાં વિજેતા જયસન ચાવડા, મિસ કેટેગરીમાં વિજેતા યાના પટેલ અને ટીન કેટેગરીમાં વિજેતા પ્રાર્થના ઠક્કર હતી. યુનિક ફેશન લુકનો ઉદ્દેશ ગુજરાતની મોડેલિંગ ઈન્ડસ્ટ્રીને મુંબઈ જેવી બનાવવાનો અને નવા મોડેલને મોડેલિંગ ઈન્ડસ્ટ્રીમાં પ્લેટફોર્મ આપવાનો છે.